Hourglass એ યહોવાહના સાક્ષીઓના મંડળો માટે છે

પ્રકાશકો
આયોજન (ઑર્ગૅનાઇઝ)

પ્રકાશકો, ક્ષેત્ર સેવા ગ્રુપ્સ, ઇમરજન્સી સંપર્કો, મીટિંગની હાજરી

શિડ્યુલિંગ
શિડ્યુલિંગ

સફાઈ, ક્ષેત્ર સેવા, જાહેરમાં સાક્ષીકાર્ય, અઠવાડિયા દરમિયાન અને અઠવાડિયાને અંતે થતી સભા, ઑડિયો/વીડિયો, અટૅન્ડૅન્ટ્સ વગેરે.

રિપોર્ટ્સ

માસિક અને વાર્ષિક સરવાળો, મંડળના આંકડા, પાયોનિયરની પ્રગતિ, સરેરાશ

સોંપણી

સભાના ભાગો, જાહેરમાં સાક્ષીકાર્ય, અટૅન્ડૅન્ડ્સ વગેરે અસાઇન કરો. સોંપણી મેળવનારને તરત જ સૂચિત કરવામાં આવે છે અને તે સ્વીકારી અથવા નકારી શકે છે.

 સોંપણી
સેવાકાર્ય
સેવાકાર્ય

પ્રકાશકો તેમના મોબાઈલ ફોનથી ઈલેક્ટ્રોનિક રીતે રિપોર્ટ્સ સબમિટ કરે છે. નૉટિફિકેશન્સ રીમાઇન્ડર તરીકે મોકલી શકાય છે.

App Store Google Play Store
શિડ્યુલિંગ

સભાઓ, સેવાકાર્ય વગેરે માટે સાહજિક શિડ્યુલ

શિડ્યુલિંગ
અન્ય રિપોર્ટ્સ
અન્ય રિપોર્ટ્સ

કોઈપણ સમયે વિગતવાર સેવા રિપોર્ટ્સ અને નિયમિત પાયોનિયરની પ્રગતિ જુઓ.