દરેક બાબત હંમેશા અપ-ટૂ-ડેટ અને આપમેળે સિંક્રોનાઇઝ થાય છે
પ્રકાશકો ક્ષેત્ર સેવા રિપોર્ટ સબમિટ કરવા, સોંપણીઓ સ્વીકારવા, વગેરે માટે મોબાઇલ ઍપ્લિકેશન દ્વારા નૉટિફિકેશન્સ પ્રાપ્ત કરે છે
Hourglass તમારો ડેટા KHS, NW Scheduler અથવા TSWIN માંથીઇમ્પોર્ટ કરી શકે છે.
તમારા મંડળના ડેટાને PDF, CSV અથવા JSON દ્વારા ઍક્સ્પોર્ટ કરો
આયોજન (ઑર્ગૅનાઇઝ)
તમે એક પ્રકાશક માટે અથવા સમગ્ર મંડળ માટે S-21 પબ્લિશર રેકોર્ડ કાર્ડ્સની PDF જનરેટ કરી શકો છો. દરેક પ્રકાશકના પ્રકાર માટે પણ S-21 ટોટલ જનરેટ થાય છે.
પ્રતિનિધિઓ (delegates)ની સુવિધા એક પ્રકાશકને બીજા (જેમ કે તેમના બાળક માટે માતા-પિતા) માટે રિપોર્ટ સબમિટ કરવાની મંજૂરી આપે છે.
દરેક પ્રકાશક માટે ઇમરજન્સી/આપત્તિના સંપર્કો જાળવી શકાય છે.
Hourglass ક્ષેત્ર સેવા ગ્રુપ્સ પર નજર રાખે છે અને તેમના દ્વારા ઘણા રિપોર્ટ્સનું આયોજન કરે છે. તે તમને દર મહિને તમારી સભાની હાજરી દાખલ કરવાની અને S-88 PDF જનરેટ કરવાની પણ પરવાનગી આપે છે.
શિડ્યુલિંગ
ટૅરિટરી
રિપોર્ટ્સ
દરેક પ્રકાશક માટે જેમના ક્ષેત્ર સેવા રિપોર્ટ નથી આવ્યા, એમની સૂચિ જુઓ
મંથલી ટોટલ, શાખામાં સબમિટ કરવા માટે તૈયાર
તમામ માસિક પ્રવૃત્તિઓની વિગતવાર સૂચિ
ઉંમર, બાપ્તિસ્મા પામેલા વર્ષો અને સક્રિય/નિષ્ક્રિય/અનિયમિત પ્રકાશકો સહિત મંડળના આંકડા